Janani Homoeopathy Clinic
Katargam, Surat
About Janani Homoeopathy Clinic
easily availability
Clinic Address & Location
Janani Homoeopathy Clinic
Shop no.3,Pancharatna appt,beside mahalaxmi farsan,Rangdarshan Society,Dhanmora Char Rasta, katargam,surat, Katargam, Surat
Clinic Timings
09:00 AM to 09:00 PM
Our Doctors
Homeopath
My News Feed
Posted on 03 Sep 2019
/639466446203501/posts/1276568212493318/
Posted on 02 Sep 2019
Posted on 20 Aug 2019
Homeopathy is superfast
A cure case of teniae corporis(Ringworm)
#ધાધર
#fungal #infection
#jananihomoeopathy
#alcoholiv #hepatitis
#curing #incurable
#autoimmunedisease
#teniaecorporis
રોજરોજ આવતા દર્દી નો એક સવાલ હોય છે કે ડોક્ટર સાહેબ મારી #ધાધર કેમ મટતી નથી.
તો આજે ધાધર અને તેના લક્ષણો અને #Homoeopathy #હોમીઓપેથી દવા દ્વારા ધાધર તેમજ કોઈપણ પ્રકાર ની ચામડી ના રોગ માથી કાયમી ધોરણે ઈલાજ તથા છુટકારો મેળવી શકાય છે.
#ધાધર અથવા #દાગ (અંગ્રેજી માં રિંગવોમૅ અથવા #ફંગલ ઇન્ફેક્શન):- એક પ્રકાર નો શરીર ને પરેશાન કરતો લાંબા સમય ચામડી નો રોગ છે .
અત્યાર ના સમય પ્રમાણે બેઠાલું જીવન અને એ. સી માં બેસવાને લીધે(પરસેવા ના સુકવાને કારણે) સામાન્ય લાગતી ધાધર અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ છે.
#ધાધર#ringworm#fungal infection કેવી રીતે થાય છે?
ધાધર એ ફૂગ નો રોગ છે.મોટે ભાગે ફૂગ ખૂબ ગરમી તેમજ ભેજવાળા વતાવરણમાં વધારે થાય છે. માટે મોટેભાગે ધાધર ઉનાળા અને ચોમાસા માં વધુ જોવા મળે છે.
ઉ.દા- જેમ ખોરાક બે- ત્રણ દિવસ પડ્યો રહે તો તેના પર કાળા સફેદ કલર ની ફૂગ થાય છે તે જ રીતે શરીર પરસેવા ના લીધે ભીનું રેહવાથી ફૂગ થતાં ધાધર તેમજ અન્ય ચામડી ના રોગો થાય છે.
#ધાધર#ringworm કેવી રીતે ફેલાય છે?:-
સામાન્યતઃ ઘર માં જો કોઈ પણ એક વ્યક્તિ ને ધાધર હોય તે વ્યક્તિ ના ટુવાલ,હાથરૂમાલ,કપડાં પેહરવાથી.,
રોગી વ્યક્તિ ના અડવાથી.,
રોગી વ્યક્તિ સાથે પથારી માં
સૂવાથી,
શરીર ની અધકચરી સફાઈ કરવાથી
તેમજ ડાયાબિટીસ અને અેચ. આઈ. વી વાળા માં ધાધર બહુ જોવા મળે છે.
ચિન્હો અને લક્ષણો:-
ધાધર મોટે ભાગે હાથપગ, ચહેરા પર,માથા પર,જાંઘ ના ભાગ માં,
ગુપ્ત અંગોમાં.નખમાં વધારે થાય છે.
શરીર પર અસહ્ય ખંજવાળ સાથે લાલ રંગ ના ચકામાં અને રીંગ આકાર ના ચાઠાં પડી જાય છે.
અને તે ભાગ પર ખંજવાળ પછી કાળા તેમજ લાલ રંગ ડાઘ પડી જાય છે.
ખંજવાળ પછી તે ભાગ પર અસહ્ય બળતરા થાય છે.
ઘણીવાર માથાના ભાગ પર થયેલી
#ધાધર માં ખંજવાળ પછી વાળ ખરી જતા ટાલ પણ પડી જાય છે.
નખ માં થતી ધાધર માં નખ કાળા અથવા પીળા તેમજ ખરબચડા - બરછટ થઇ જાય છે.અને નખ પણ તૂટી તેમજ નીકળી જાય છે.
મોટા ભાગે ચામડી પર ચકામાં જોઈને જ રોગનુ નિદાન થઈ જાય છે.
દર્દી ધાધર મટાડવા માટે ડોક્ટર ની સલાહ વગર દુકાન પર મળતા જાતજાતના મલમ તેમજ સ્ટીરોઇડ વાળી ક્રીમ લગાવે છે પરિણામે ધાધર ને દબાવવા થી ફરી ઉથલો મારે ત્યારે વધી ને આવે છે.
પરંતુ હોમિયોપેથીક સારવાર દ્રારા દર્દી ના રોગના લક્ષણો,તેમજ તેના વ્યક્તિત્વ અનૅ વ્યક્તિગત સ્વભાવ ને ધ્યાન માં લઇ ને રોગપ્રતિકારક શક્તિ વધારી ને રોગ ને જડમૂળથી સારો કરી શકાય છે.
અમારે ત્યાં ધાધર ઉપરાંત ચામડીનાં અસાધ્ય,જટીલ અને લાંબા રોગ તેમજ માઇગ્રેન (માથા નો દુખાવો), થાઈરોઇડ, સાંધા ના વા, ડિપ્રેશન, અનિંદ્રા,ઓટો ઇમ્યુન રોગો,
જન્મજાત ખોડખાંપણ વાળા બાળકો જેવા કે ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, મંદબુદ્ધિ બાળકોની હોમિયોપેથીક જમૅન પદ્ધતિ દ્રારા સફળ તેમજ અસરકારક સારવાર આપવામાં આવે છે.
ડો.ચિરાગ પટેલ (પટોળીયા)
BHMS,SCPH(ICHM,UNITED NATIONS)
કન્સલ્ટન્ટ હોમીઓપેથ
જનની હોમિયોપેથીક કલીનીક
contact no:- 9099145459
#janani Homoeopathic clinc
#homoeopathy
#ringworm
#ધાધર
#fungalinfectio
DrChirag Patoliya
Jay HAHNEMANN
Jay Homoeopathy

Posted on 19 Jul 2019
/story.php?story_fbid=2415153681876054&id=111059545618824
Posted on 12 Jul 2019
#ધાધર અને હોમીઓપેથી
#ringworm and homeopathy
Case of tenia corporis cure with @Homoeopathy
Pt suffering from ringworm from last 2 years.taking all sort of treatment but not get cure .
After starting Homoeopathy treatment within 2 month get complete cure.without recurrence and discoloration of skin.
So Homoeopathy Is not slow. Results differs according to disease and person individuality(suceptibility)
#jananihomeopathyclinic
#evidence based Homoeopathy
#Tenia corporis and homeopathy
#Predictive Homoeopathy
DrChirag Patoliya
DrHetal Borda Patoliya

Posted on 05 Jun 2019
/story.php?story_fbid=1064360897096331&id=835791566619933
Posted on 05 Jun 2019
/story.php?story_fbid=2372700586335192&id=20781959145
Posted on 31 May 2019
#Warts
and
#Homoeopathy
#facialwarts
#evidencebasedHomoeopathy
#predictiveHomoeopathy
#jananihomoeopathyclinic
#મસા
#હોમીયોપેથી
મસા શું છે?:
મસા સામાન્ય રીતે ત્વચા પર કોઈપણ જગ્યાએ થઈ શકે છે પરંતુ, જે ગુદાનાં છિદ્ર પર કે નળીમાં થાય છે તેને જ મસા કહેવાની પરંપરા છે.
પરંતુ
આજકાલની જીવનશૈલી અને બેદરકારીઓને કારણે આપણને અનેક નાની-મોટી સમસ્યાઓ ભોગવવી પડે છે. એમાંય સ્કિન સંબંધી સમસ્યાઓમાં તો સતત વધારો થઈ રહ્યો છો. જેમાં મસા શરીર ઉપર ક્યાંય પણ હોય સુંદરતામાં ગ્રહણ સમાન જ લાગે છે ખાસ કરીને ચહેરા ઉપર ઉપસી આવેલા ઝીણા-ઝીણા અથવા તો મોટા મસા.
મસા થવાનું મુખ્ય કારણ(HUMAN PAPILOMMA VIRUS)હ્યુમન પેપીલોમા વાયરસ છે. મસાના વાયરસ શરીરના અન્ય ભાગોમાં ફેલાઇ જઇ શરીરના અન્ય સ્થાનો પર પણ મસા ઉત્પન્ન કરે છે. ત્વચા ઉપર પેપીલોમા વાયરસને લીધે બદામી,ગુલાબી , કાળા રંગ ના નાના, બરછટ અને કઠોર પિંડ જેવું નાની ગાંઠો ઉપસી આવે છે. જેને મસા કહેવામાં આવે છે.
મસા માત્ર ચેહરા પર જ નહિ પરંતુ ગળા ના ભાગમાં,હાથ,પગ, પીઠ વગેરે જગ્યા પર પણ થાય છે.
મોટાભાગે સર્જરી દ્વારા તેને કાઢી નાખવામાં આવે છે. પરંતુ મોટાભાગની સર્જરી બાદ આ મસા ફરી-ફરીને થવાની શક્યતા ઘણી વધારે રહેતી હોય છે.
સામાન્ય રીતે આ નુકસાનકારક નથી હોતા પણ સમયસર તેનો ઇલાજ માં કરાવ્યો તો તે કેન્સર નું સ્વરૂપ ધારણ લઈ શકે છે.
મસા
સારવાર અને કેવી રીતે ફેલાઈ છે?.:-
મસા દૂર કરવા માટે સામાન્યતઃ ચૂના થી લઇ ને ઘોડા ના વાળ બાંધી ને દૂર કરવાના પણ પ્રયોગ કરતા હોય છે.પરંતુ તેનાથી ફરી થવાની શક્યતા ૧૦૦% છે. તેમજ
મસા કાપવાથી કે બાળી (cautery) થી દૂર કરવાથી તેની અસર અન્ય ભાગો માં થવાની શક્યતા રહે છે.
ક્યારેક મસા ના વાઇરસ વાળા વ્યક્તિ ના રેઝર કે લોહી ના ચેપ થી અન્ય વ્યક્તિ ને પણ તેમની સ્કિન પર મસા થઇ જાય છે.
ઉપરાંત આ પ્રકાર ની સારવાર લીધા પછી પણ ફરીવાર મસા ન થવાની કોઈ જવાબદારી નથી હોતી.
આ પ્રકાર ના મસા ના રોગો માટે હોમીઓપેથી (Homoeopathy) અક્સીર ઇલાજ છે અને મસા ને જડમૂળથી દૂર કરે છે અને ફરી પાછા થતાં નથી.
Cases of viral warts on face permanently removed by divine Homoeopathy.
ચહેરા પર ના મસા નો હોમીઓપેથી દ્રારા જડમૂળથી ઈલાજ.
Jay HAHNEMANN
Jay predictive Homoeopathy
DrChirag patoliya
For more information and inquiry regarding scope of homeopathy in thyroid,paralysis, genetic disease inbox me

For more information and inquiry inbox me

Posted on 21 May 2019
/story.php?story_fbid=336667553699765&id=142191099814079
Posted on 17 May 2019
/story.php?story_fbid=2692109764193377&id=801198649951174
Posted on 18 Apr 2019
/story.php?story_fbid=2393872334009921&id=1055545361175965
Posted on 18 Apr 2019
/safanarashidbukhari/photos/a.722630237872805/1572908786178275/?type=3
Posted on 17 Apr 2019
/story.php?story_fbid=1733748803390197&id=217455371602626
Posted on 22 Mar 2019
/story.php?story_fbid=2271846713129781&id=1557825057865287
Posted on 10 Feb 2019
/story.php?story_fbid=1197880043714800&id=450068321829313
Posted on 09 Sep 2018
/story.php?story_fbid=308601563277583&id=121619381310256
Posted on 01 Jul 2018
https://greatbigminds.com/a-psychologist-unveils-10-secrets-to-be-happier-in-30-seconds-or-less/
Posted on 01 May 2018
/story.php?story_fbid=1767182673320216&id=521329241238905
Posted on 24 Mar 2018
/story.php?story_fbid=926659307507618&id=470876593085894
Posted on 21 Mar 2018
https://m.facebook.com/IndianCitizenOfficial/albums/1524471214259054/
Posted on 16 Mar 2018
Why We Remind You?
Remind. Remind again. Remind them hard. Photos details how adherence to prescriptions written by doctor is so bad and why we 'FORGET' about it #digitalhealth #health #cbinsights #Rx #kivihealth.

Posted on 07 Mar 2018
Happy Women's Day to all..!
#Homeopathy #WomensDay2018 #NaturalCure #HealingSystem #NaturalBalance #SafeAndNaturalChoice
#Homeopathy #WomensDay2018 #NaturalCure #HealingSystem #NaturalBalance #SafeAndNaturalChoice
Posted on 07 Mar 2018
Homeopathy has no side effects or after use reactions.
#Homeopathy #NaturalCure #HealingSystem #NaturalBalance #SafeAndNaturalChoice
#Homeopathy #NaturalCure #HealingSystem #NaturalBalance #SafeAndNaturalChoice
Posted on 07 Mar 2018
Homeopathy helps in curing the disease from the roots..
#Homeopathy #NaturalCure #HealingSystem #NaturalBalance #SafeAndNaturalChoice
#Homeopathy #NaturalCure #HealingSystem #NaturalBalance #SafeAndNaturalChoice
Posted on 01 Mar 2018
" Life is very precious, take care of yourself & play holi with Natural Colours..! "

#Dentist #DentistNearby #Holi2018 #HappyHoli #OralCare #OralSurgery #DentalHealth #HealthyTeeth #OralHygiene #HappySmiles

Posted on 20 Feb 2018
Because, Homeopathy knows how to heal from within..!
#Homeopathy #NaturalCure #HealingSystem #NaturalBalance #SafeAndNaturalChoice
#Homeopathy #NaturalCure #HealingSystem #NaturalBalance #SafeAndNaturalChoice
Posted on 17 Feb 2018
Homeopathy cures a larger percentage of cases than any other form of treatment.
- Mahatma Gandhi.
#Homeopathy #NaturalCure #HealingSystem #NaturalBalance #SafeAndNaturalChoice
- Mahatma Gandhi.
#Homeopathy #NaturalCure #HealingSystem #NaturalBalance #SafeAndNaturalChoice
Posted on 14 Feb 2018
This Valentine’s day take your health on a date with us.
Visit us for a routine check-up, eat healthy, work out often and gift yourself a healthy life.
#ValentinesDay2018 #ValentinesDay #14Feb #HealthyLove #HealthyLife

Posted on 26 Dec 2017
Polycystic ovarian syndrome is health problem that affects 1 in 10 or 8-10% women of childbearing age (between 15 and 44). Women with PCOS have a hormonal imbalance and metabolic problem that may affect their overall health and appearance. PCOS is common and treatable cause of infertility.
Causes-
1)Genetic, environmental and life style.
2)Increased insulin.
3)Increased male hormones (Androgen).
4) Change in female hormones.
Steps to improve Symptoms of PCOS through diet and exercise.
1) Weight reduction- reducing of 10% of body weight help to regulate menstrual cycle.
Eg ( 160 pound woman loses 16 pound of weight will help her to get her normal periods)
2)Regular physical activity and proper nutrition. 30 min exercise every day.
3)Increase green leafy vegetable, fruits in diet, use healthy fats eg olive oil
4)Use organic meat which contains fewer pesticides and fewer hormones.
5)Use food with low glycemic index eg—most legumes, beans, lentils and non-starchy vegetable. Avoid food with high glycemic index- eg white bread, rice, instant breakfast cereals, white bagels.
6)Food to be avoided in pcos- Food with high glycemic index, dairy products (causes increase in testosterone level which causes worsening of PCOS), soya products, alcohol, PROCESSED FOOD, CANNED FOOD, salt intake to be maintained less than 2400mg.
Avoid SUGAR in any form even ARTIFICIAL SWEATNER.
7)Follow health cooking habit like grilling, backing, boiling, steaming instead of deep frying.
8)Take at least 8 hrs of sleep. Lack of sleep will lead to hormonal imbalance and worsen the symptoms.
Homeopathy
Homeopathic medicines can effectively regulate the Hormonal activity and bring back the Harmony with in the body

Posted on 22 Dec 2017
/HealthForAllKids/videos/301323236961172/
Posted on 20 Dec 2017
/story.php?story_fbid=1925539377733928&id=1419759968311874
Posted on 24 Nov 2017
/DrRvAdvancedHealthcare/posts/1970998339815871
Posted on 10 Nov 2017
CONTACT DERMATITIS CURED WITH DIVINE HOMOEOPATHY
Clinic Gallery
Review & Ratings
Anil Vaghasiya
Very good treatment,doctor explain me All about my disease.and also give wonderful information about health
Piyush Patel
Great service,and good treatment.